નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ હોસ્પિટલ દ્રારા આયોજીત પુષ્ય નક્ષત્ર નાં અવસરે મેગા કેમ્પ – સુવર્ણપ્રાશન સંસ્કાર
સુવર્ણપ્રાશન : યોગ્યમાત્રામાં સુવર્ણ (Gold) ભસ્મ , શુદ્ધ ઘી ,મધ અને બ્રાહ્મી જેવા મેધ્ય રસાયણ ઔષધિથી પુષ્ય નક્ષત્ર માં વિધિવત નિર્મિત ટીપા જેનું સેવન જન્મથી ૧૨ વર્ષ સુધી કોઈપણ બાળક કરી શકે છે